જામનગરમાં ૧૭ મી સપ્ટેમ્બરે ( વડાપ્રધાનનો જન્મ દિવસ) જામનગર યુવક કોંગ્રેસ તથા જિલ્લા એનએસયુઆઈ દ્વારા રોજગાર કચેરી નજીક બેરોજગારી દિવસ ઉજવવામાં આવ્યો. જેમાં બેરોજગારો પણ જોડાયા હતાં.
આ તકે શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ તૌસિફખાન પઠાણ, શક્તિસિંહ જેઠવા, જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ મહિપાલસિંહ જાડેજા વગેરે જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો