પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાતના કાર્યક્રમમાં સરકારને ૩૦ કરોડથી વધારે આવક: મનકી બાતની જાહેરાત પાછળ ૭ કરોડ ૨૯ લાખનો ખર્ચ: આરટીઆઇમાં ખુલ્લાસો. ભારતીય ક્રિકેટ ટીમની જર્સી હવે એમપીએલ સ્પોર્ટસ દ્વારા ડિઝાઇન કરાશે: ભારતીય મેન્સ, વિમેન્સ અને અન્ડર ૧૯ ટીમની જર્સી માટે બોર્ડે એમપીએલ સાથે ત્રણ વર્ષનો કરાર:બીસીસીઆઇ. ગુલમર્ગ, કુલ્લુ, મનાલી, સિમલા કેદારનાથ, બદ્રીનાય વગેરે સ્થળોએ બરફની વિશાળકાય ચાદર પથરાઇ ગઇ: જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં બરફમાં ફસાયેલા ૧૦ લોકોને સુરક્ષાજવાનોએ બચાવી લીધા: બરફના કારણે તાપમાનનો પારો ગગડયો. દિલ્હીમાં કોરોના સંક્રમણ વધી જતાં ફરી લોકડાઉન અંગેનો પ્રસ્તાવ કેન્દ્રમાં મોકલતા સીએમ કેજરીવાલ. પૂર્વ કેન્દ્રીય મંત્રી જયસિંઘરાવ ગાયકવાડ પાટિલે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપાની કારોબારી સમિતી અને ભાજપાના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું: ૧૦ વર્ષથી અવગણ થતી હતી. સોમનાથ ખાતે આવેલી ત્રિવેણી સંગમ ખાતે પૂજા, અર્ચના અને સ્નાન કરવા માટે બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટયા. બિહારમાં નિતિશકુમારની સરકારમાં મંત્રાલયોની ફાળવણી: ગઇકાલે ૧૪ મંત્રીઓ શપથ લીધાં: ગૃહ વિભાગ નિતિશકુમાર પોતાના પાસે રાખ્યો. સોમનાથ મંદિર ખાતે ...