મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 14, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

એલસીબી પીઆઇ કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે પેરોલ-ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે મનસુર (બાબરી) સિદીક ગંઢાર (ધરારનગર-૧) તથા સરફરાઝ લતીફ ગંઢાર(ફોટોગ્રાફર)ે શરાબના ૧૦૨ નંગ ચપલાં સાથે પકડી લીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસ સ્થાને ૮ દિવસથી ભાજપના મેયર, નગરસેવિકાઓ વગેરે દ્વારા ધરણાં: રવિવારે સાંજે તોડફોડ-ડખ્યો થયા. ભારતીય સૈન્ય ચીન-પાક સરહદે ૧૫ દિવસ લડાઇ ચાલે એવી ગણતરી સાથે શસ્ત્રો, દારૂગોળો, અનાજ વગેરે સંઘરી રહ્યું છે. એપ્રિલ, નવેમ્બર દરમ્યાન એલઆઇસીએ ઐતિહાસિક નફો રૂપિયા ૨૫૯૦૮ કરોડ નોંધાવ્યો: ગત્ વર્ષે આ સમયગાળામાં નફો રૂપિયા ૧૫૫૭૮ કરોડ હતો: એપ્રિલ, નવેમ્બર દરમ્યાનનો એલઆઇસી બિઝનેસ રૂપિયા ૯૫૮૭૦ કરોડ, ૨૨ ટકા બિઝનેસ વધુ નોંધાયો. કેરળમાં પોતાનો બેઝ વધારવા બીજેપી દ્વરાા ખ્રિસ્તી સમુદાયોમાં ધૂસવાની વ્યૂરચના. બંગાળમાં ૨૪ કલાકમાં બીજેપીના બીજા કાર્યકરની હત્યા: બીજેપી દ્વારા મમતાના પક્ષવિરૂધ્ધ આક્ષેપો. દેશના ૧૩૮ કરોડ નાગરિકો પૈકી ૧૫ કરોડ (આશરે ૧૧.૭૪ ટકા) લોકોના કોરોના ટેસ્ટ થયા, જે પૈકી ૬ ટકા લોકો ૯૮.૫૭ લાખ પોઝિટીવ જાહેર થયા. બ્રિટનમાં રાજદૂત કચેરી, બેંકો, વીમા કંપનીઓ સહિતના મહત્વન...