સરહદો પર ઠંડા પ્રદેશોમાં તૈનાત સૈન્ય જવાનો માટે નવી હાઉસિંગ સુવિધા: માઇનસ ૪૦ ડિગ્રી તાપમાનમાં પણ રહી શકે તેવા ફોલ્ડીંગ મકાનો: લડાખમાં આ મકાનો તૈયાર. બ્રિટનમાં ૨૦૩૦ થી પેટ્રોલ, ડીઝલ કારના વેચાણ પર પ્રતિબંધ: ૨૦૩૫ સુધીમાં તમામ કાર ઇલેકટ્રિક બનશે. કાશ્મીરના પુલવામાં ખાતે આતંકીઓએ સુરક્ષાદળના જવાનો પર ગ્રેનેડ હુમલો કરતાં ૧૨ જવાનો ઘાયલ: કેટલાંક નાગરિકો પણ ઇજાગ્રસ્ત. દિલ્હીમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૪૮૬ કેસ: ૨૪ કલાકમાં સૌથી વધુ ૧૩૧ ના મોત. શાળાઓ ખોલવા સરકાર મક્કમ છે: ૨૩ નવેમ્બરથી શાળાઓ શરૂ: સોમ-બુધ તથા શુક્રવારે ધોરણ ૧૦-૧૨ ના છાત્રોને, મંગળ-ગુરૂ અને શનિવારે ધોરણ ૯-૧૧ ના છાત્રોને ભણાવવામાં આવશે. છાત્રો ઓનલાઇન-ઓફલાઇન બંને રીતે અભ્યાસ કરી શકશે: કન્ટેન્મેન્ટ ઝોનમાં રહેલી શાળાઓ બંધ જ રહેશે: વંદે ગુજરાત ચેનલ, ડીડી ગિરનાર ચેનપ પર શૈક્ષણિક કાર્યક્રમો. ગુજરાતમાં કોરોના મહામારી આગળ વધી શકે છે. દિવાળીની ઉજવણી પછી સ્થિતિ બગડી છે. પ્રધાનમંડળની બેઠકમાં ચિંતા વ્યકત થઇ: કોરોના ટેસ્ટીંગ વધારવામાં આવશે: નવી કોરોના બેડની વ્યવસ્થાઓ થશે: ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલ બનાવવા અંગે પણ વિચારણાં. ઇંગ્લેન્ડ અને દક્ષિણ ...