જામનગર કોરોના: રવિવારે જામનગર શહેરમાં કોરોના ના નવા ૬૩ કેસ, ૪૧ ને ડીસ્ચાર્જ: ગ્રામ્ય વિસ્તારમાં નવા ૨૯ કેસ, ડીસ્ચાર્જ ૩૯ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયાંસીસિંહ ભાજપામાં જોડાઇ ગઇ સુરતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર: ૫૦૦ થી વધુ કેરિયર એકટીવ: આ ધંધામાં કેટલાંય કરોડપતિ બન્યા: સલાબતપુરા મુખ્ય મથક ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવારો નકકી કરવા આજે ભાજપાની બેઠક કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આજે ગાંધીનગરમાં કૃષિ બિલો અંગે પત્રકાર પરિષદને સંબોધી ૨૦૦ લોકો સાથે ગરબાઓ યોજી શકાશે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન સુશાંતનું મોત કલીયર ગળાફાંસો: હત્યાનો કોઇ જ પુરાવો નથી: એઇમ્સના પોસ્ટમોર્ટમ પેનલિસ્ટએ કહ્યું, ચેપ્ટર બંધ લોકડાઉનબાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું: મોટા શહેરોમાં ઓફિસ લીઝ પર આપવાનું પ્રમાણ ૫૦ ઘટયું.