- જામનગર કોરોના: રવિવારે જામનગર શહેરમાં કોરોના ના નવા ૬૩ કેસ, ૪૧ ને ડીસ્ચાર્જ: ગ્રામ્ય વિસ્તારમાં નવા ૨૯ કેસ, ડીસ્ચાર્જ ૩૯
- મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહની પુત્રી શ્રેયાંસીસિંહ ભાજપામાં જોડાઇ ગઇ
- સુરતમાં ડ્રગ્સનો બેફામ કારોબાર: ૫૦૦ થી વધુ કેરિયર એકટીવ: આ ધંધામાં કેટલાંય કરોડપતિ બન્યા: સલાબતપુરા મુખ્ય મથક
- ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે ઉમેદવારો નકકી કરવા આજે ભાજપાની બેઠક
- કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઇરાની આજે ગાંધીનગરમાં કૃષિ બિલો અંગે પત્રકાર પરિષદને સંબોધી
- ૨૦૦ લોકો સાથે ગરબાઓ યોજી શકાશે: ડેપ્યુટી સીએમ નીતિન પટેલનું નિવેદન
- સુશાંતનું મોત કલીયર ગળાફાંસો: હત્યાનો કોઇ જ પુરાવો નથી: એઇમ્સના પોસ્ટમોર્ટમ પેનલિસ્ટએ કહ્યું, ચેપ્ટર બંધ
- લોકડાઉનબાદ વર્ક ફ્રોમ હોમનું ચલણ વધ્યું: મોટા શહેરોમાં ઓફિસ લીઝ પર આપવાનું પ્રમાણ ૫૦ ઘટયું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો