પાવાગઢ રોપ-વે ની લંબાઇ ૭૩૯ મીટર છે. ટિકિટના દર રૂા. ૧૪૧ છે. ગિરનાર રોપ-વે ની લંબાઇ ૨૩૨૦ મીટર છે. ટિકિટના દર રૂા. ૮૨૬ છે. ૧૪ નવેમ્બર પછી ટિકિટના રૂપિયા ૭૦૦ વતા ૧૮ ટકા જીએસટી સાથે રૂપિયા ૮૨૬ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બોલ્યા: ભાજપા બિહારમાં કોરોના રસીની વાત કરે છે તો શું બીજાં રાજ્યો પાકિસ્તાન-બાંગ્લાદેશ માં છે?! બિહારમાં ચૂંટણી છે. અમેઝોન કંપનીને રાહત મળી છે. સિંગાપુર સ્થિત સેન્ટ્રલ કોર્ટે રિલાયન્સ તથા ફયૂચર ગ્રુપ વચ્ચેના સોદા (ડીલ) પર સ્ટે આપ્યો છે. એમેઝોને ફેયૂચર કંપની પર કેસ કર્યો હતો. કોર્ટના આર્બિટ્રેટર વી.કે. રાજાએ એમેઝોનની તરફેણમાં વચગાળાનો આ આદેશ આપ્યો છે. ગિરનાર ટેમ્પલ રોપ-વે માં સફર માટે યાત્રિકોની લાંબી લાઇનો લાગે છે: જે પ્રવાસીની ઉંચાઇ ૧૧૦ સે.મી. થી વધુ હોય તે બે ટિકીટના રૂા. ૭૦૦ ચૂકવવાના, બાકીના લોકોએ રૂા. ૩૫૦ ચૂકવવાના. જો કે ૨૫ ઓકટોબર થી ૧૪ નવેમ્બર સુધી ખાસ ડિસ્કાઉન્ટ છે. પુખ્ય લોકોની ટિકિટ રૂા. ૬૦૦ અને બાળકોની ટિકિટ રૂા.૩૦૦ આજથી દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ: ૨૯ ઓકટોબરે છેલ્લો દિવસ મધ્યાહન ભોજન યોજનાના રાજ્યભરના કર્મચારીઓ ૨૮ ઓકટોબરે પાટનગર ગાંધીનગરમાં સરકાર વિરૂધ્ધ ...