સિટી-એ ડિવિઝન ના પીએસઆઈ એન.વી હરીયાણી, પીએસઆઈ બી.એસ.વાળા, પીએસઆઈ આઇ.આઇ.નોયડા, પીએસઆઈ જે.ડી.પરમાર, પીએસઆઈ એમ.વી.મોઢવાડીયા, પીએસઆઈ આર.કે.ગોસાઈ, પીએસઆઈ ડી.એન.જોશી, પીએસઆઈ ડી.જે.વાધાણી, પીએસઆઈ કે.વી.ઝાલા તથા સિટી-એ ડિવિઝન ના નવનિયુક્ત પીઆઇ મિત્તલકુમાર ગજ્જર તેમજ સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના સમગ્ર ડી-સ્ટાફ, એલઆઇબી સ્ટાફ, દરબાગઢ ચોકી સ્ટાફ, ખંભાળીયા ગેટ ચોકી સ્ટાફ, દિગ્વિજય પ્લોટ ચોકી સ્ટાફ તેમજ દ્વારા વિદાય સમારો માં ફૂલહાર પહેરાવીને મહાવીરસિંહ જલુની કામગીરીને બિરદાવી વિદાયમાન આપ્યું હતું.