સંત શ્રી નમ્રમુનિ મહારાજની પ્રેરણાંથી આવતીકાલથી ગુજરાતની નાના નાની ૫૦ પાંજરાપોળોમાં મેડીકલ વેટરનીટી દવાઓ માટેની યોજનાનો પ્રારંભ: મુખ્યમંંત્રી વિજય રૂપાણી અમદાવાદ ઝોન-૪ ના ડીસીપી રાજેશ દઢીયાએ ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા: સરદારનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી અને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મીનો સમાવેશ અમદાવાદમાં છેલ્લા ચાર દિવસમાં ૮ દુષ્કર્મ કે છેડતીની ઘટનાઓ: આરોપીઓને ઝડપી લેતી પોલીસ: સપ્ટેમ્બર માસમાં ૩૧ દુષ્કર્મ અને ૨૩ છેડતીના ગુના નોંધાયા પાસાની (પ્રિવેન્શન ઓફ એન્ટી સોશ્યલ એકટ)ના કાનૂનમાં સુધારા કરવામાં સુપ્રિમ કોર્ટનો આદેશ: પ્રથમ ગુનો કરતાં વ્યકિતને પણ પાસામાં ધકેલી દેવાની જોઇગાઇ પર બે્રેક: સુધારો કરવા કોર્ટનો આદેશ જમ્મુ કાશ્મીર અને લડાખને નવી શિક્ષા નિતિ અંતર્ગત રૂા. ૫૨૦ કરોડના પેકેજની ધોસણા: શટસ્ત્શ (શતરઇનગતહઇનાનગ તઇઅચહાનગ લઇઅરનાનગ અનદ રઇસઉલત ફદ્વર સતઅતઇસ) યોજનાને કેબિનેટની મંજૂરી: કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર સુરત મહાનગરપાલિકાએ ૫૫૦૦ સોસાયટી અને શેરીમાં રમતી ગરબીઓના પ્રમુખોને નોટિસો ફાળવી: રાજ્ય સરકારે નવરાત્રીના ગરબા પર પ્રતિબંધ મૂકયો છે. સ્વાસ્થય મંત્રાલયને સુશાંતના ર...