નાઘેડી નજીક સત્યલોક પ્રસ્થાન ધામ નામનું સ્મશાનગૃહ ૨૫ ઓકટોબરથી શરૂ થઈ જશે. આ સ્મશાનમાં કોઇ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં. કબીર આશ્રમ દ્વારા સ્મશાનનું સંચાલન કરવામાં આવશે. નાઘેડી નજીકના ૧૦ થી ૧૨ ગામોના લોકોને આ સેવાનો લાભ મળશે જામનગરની મોર્ડન માર્કેટમાંથી શેરસટ્ટાનો ડબ્બો ઝડપાયો: ૩ આરોપીઓ પ્રદિપ હંસરાજ બુધ્ધદેવ, પરાગ દિલીપ હરવરા, રાજેશ ભીખુ મકવાણાની ધરપકડ જામનગર તાલુકાના જગા ગામમાં જીઆરડી જવાન પર હુમલો: રઘુવીરસિંહ (રઘો) બાલુભા જાડેજા, અનિરૂધ્ધસિંહ (અનિયો) નટુભા જાડેજા (જગા) વિરૂધ્ધ ફરિયાદ શેરબજારમાં ચિરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિકસ કંપનીમાં કુંડાળું: ઉપલી સર્કીટનો મેસેજ મોકલી સેંકડો રોકાણકારોના કરોડો રૂપિયા દૂબાડયા: ખોટાં મેસેજ વાયરલ કરનારની ધરપકડ શા માટે નથી થતી? ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવને(ઉં.૬૧ વર્ષ) હાર્ટ એટેક આવતાં દિલ્હીની હોસ્પિટલમાં દાખલ: તેમની એન્જિયોપ્લાસ્તી કરવામાં આવી છે અને તેની તબીયત સારી છે: દિલ્હી હોસ્પિટલ ડોકટર કોરોનાની વેકસિન માટે કેન્દ્રનું ૫૦૦૦૦ કરોડનું બજેટ: પ્રતિ વ્યકિત વેકશિનનો ખર્ચ ૫૦૦ રૂપિયાની આસપાસ થશે: હાલ ભારતની વસિત ૧૩૦ કરોડ ફેસબુક ટવિટ્ર કંપનીઓ પાસે ભારતીય...