જામનગર કલેકટર દ્વારા બુધવારે સાંજે શહેર-જિલ્લામાં વધુ ૭૨ કન્ટેમેન્ટ એરિયા (ઘર) જાહેર કર્યા છે. ડ્રાઇવિંગ લાયસન્સ, ફીટનેસ, પરમિટ, આર.સી. વગેરેની વેલિડીટી ૩૧-૧૨-૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. જેમાં શિખાઉ લાયસન્સનો સમાવેશ થતો નથી પંજાબ સરકાર બાર, મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટની લાયસન્સ ફી માફ કરી: ત્રિમાસિક અંદાજિત ફી પણ માફ કરવામાં આવી અયોધ્યા કેસમાં નિર્દોષ છૂટેલાં જય ભગવાન ગોયલે કયું: બાબરી મસ્જિદનો ગુંબજ એજન્ડા મુજબ જ તોડી પડાયો, અચાનક કાંઇ બન્યું ન હતુંં ઉતરપ્રદેસ હાથરસની ઘટના બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ: પિડીતાનું મોત આપીએલ: ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનું ફીંડલુ: કોલકતા નાઇટ રાઇડર્સનો ૩૭ રને વિજય: જોફ્રા આર્ચરની શાનદાર બોલિંગ, ૧૮ રનમાં ૨ મહત્વની વિકેટ: ઓપનિંગ બેટસમેન તથા કેપ્ટનની વિકેટ ઝડપી ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેન રજત શર્માએ કહ્યું: જે ચેનલ્સ નફરત ફેલાવતી હોય તે ચેનલ્સ પર જાહેરાતો આપવા અંગે કંપનીઓએ વિચારવું જોઇએ: ઘણી ચેનલ્સ મર્યાદાઓ બહોળી નફરત ફેલાવે છે કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકિસ્તાનના ગોળબારમાં ત્રણ જવાન શહીદ: પાંચને ઇજા: ભારતે પણ વળતો જવાબ આપી ફાયરીંગ કય...