- જામનગર કલેકટર દ્વારા બુધવારે સાંજે શહેર-જિલ્લામાં વધુ ૭૨ કન્ટેમેન્ટ એરિયા (ઘર) જાહેર કર્યા છે.
- ડ્રાઇવિંગ લાયસન્સ, ફીટનેસ, પરમિટ, આર.સી. વગેરેની વેલિડીટી ૩૧-૧૨-૨૦૨૦ સુધી વધારવામાં આવી છે. જેમાં શિખાઉ લાયસન્સનો સમાવેશ થતો નથી
- પંજાબ સરકાર બાર, મેરેજ હોલ, હોટલ અને રેસ્ટોરન્ટની લાયસન્સ ફી માફ કરી: ત્રિમાસિક અંદાજિત ફી પણ માફ કરવામાં આવી
- અયોધ્યા કેસમાં નિર્દોષ છૂટેલાં જય ભગવાન ગોયલે કયું: બાબરી મસ્જિદનો ગુંબજ એજન્ડા મુજબ જ તોડી પડાયો, અચાનક કાંઇ બન્યું ન હતુંં
- ઉતરપ્રદેસ હાથરસની ઘટના બાદ બલરામપુરમાં દલિત યુવતી સાથે ગેંગરેપ: પિડીતાનું મોત
- આપીએલ: ઘાતક બોલિંગ સામે રાજસ્થાનનું ફીંડલુ: કોલકતા નાઇટ રાઇડર્સનો ૩૭ રને વિજય: જોફ્રા આર્ચરની શાનદાર બોલિંગ, ૧૮ રનમાં ૨ મહત્વની વિકેટ: ઓપનિંગ બેટસમેન તથા કેપ્ટનની વિકેટ ઝડપી
- ન્યૂઝ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના ચેરમેન રજત શર્માએ કહ્યું: જે ચેનલ્સ નફરત ફેલાવતી હોય તે ચેનલ્સ પર જાહેરાતો આપવા અંગે કંપનીઓએ વિચારવું જોઇએ: ઘણી ચેનલ્સ મર્યાદાઓ બહોળી નફરત ફેલાવે છે
- કાશ્મીરના નૌશેરા સેકટરમાં પાકિસ્તાનના ગોળબારમાં ત્રણ જવાન શહીદ: પાંચને ઇજા: ભારતે પણ વળતો જવાબ આપી ફાયરીંગ કયું.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો