જામનગરમાં આગામી દિવસોમાં ગણેશોત્સવ ઉજવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા ગણેશ પ્રતિમાઓના વિસર્જન માટે આ વર્ષે બે સ્થળોએ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
નગરજનો રાજકોટ રોડ પર સ્કોડા કંપનીનાં શોરૂમ સામેનાં ભાગમાં અથવા રાધિકા સ્કૂલથી હાપા માર્કેટ યાર્ડ તરફ જતાં માર્ગ પર ગણેશ પ્રતિમાઓના વિસર્જન કરી શકે તે માટે તૈયારી કરવામાં આવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો