જામનગરમાં સરૂ સેક્શન નજીક શિવમ્ પેટ્રોલિયમનાં પાછળનાં ભાગે આવેલાં ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રાવણ માસ નિમિત્તે સોમવાર સહિત દરરોજ ૦૬/૧૫ થી ૦૭/૦૦ વાગ્યા સુધી યોગ અને ૦૭/૦૦ થી ૦૭/૩૦ વાગ્યા સુધી રુદ્રીનું આયોજન ગોઠવવામાં આવ્યું છે જેમાં દરરોજ ૫૦/૬૦ જેટલાં શ્રધ્ધાળુઓ ભાગ લ્યે છે.
હાલમાં ગાયોમાં લમ્પી રોગચાળો, વિશ્વ કલ્યાણ અને શાંતિ માટે રુદ્રી યોજવામાં આવી રહી હોવાનું આયોજકોએ જણાવ્યું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો