જામનગરમાં રેલવેની જમીન પર અને આ જમીનની નજીક લાંબા સમયથી વસવાટ કરી રહેલાં દેવનગર, જોગણીનગર, ગણપતનગર, સિદ્ધાર્થનગર, દલિતનગર તથા હનુમાનટેકરી સહિતના વિસ્તારોમાં આશરે ૩૦૦૦ જેટલા રહેવાસીઓને નોટિસ આપવામાં આવતાં દોડધામ મચી ગઈ છે. આ નોટીસ બાદ સંખ્યાબંધ લોકો ધારાસભ્ય (પૂર્વ મંત્રી) ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) અને સાંસદ ને રજૂઆત કરવા માટે પહોંચ્યાં હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો