ગાંધીજયંતિ નિમિતે જામનગર કોંગ્રેસ દ્વારા ગાંધીવંદના કાર્યક્રમ અંતર્ગત ગાંધીજીના પૂતળાંને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી.
આ કાર્યક્રમમાં વિપક્ષના નેતા અલ્તાફભાઇ ખફી, શહેર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અશોકભાઇ ત્રિવેદી, યુવક કોંગ્રેસ પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, પ્રદેશ ઉપપ્રમુખ ભરતભાઇ વાળા, એનએસયુઆઇના જિલ્લા પ્રમુખ મહાપાલસિંહ જાડેજા તથા કોંગ્રેસના કોર્પોરેટર, અગ્રણીઓ હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો