જામનગરમાં કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ મોદી-યોગી સરકારની નનામીનો કાર્યક્રમ બેડીના નાકે યોજ્યો હતો અને શહેરમાં ધૂમાવી હતી. હાથરસની ઘટનાના વિરોધમાં તથા રાહુલગાંધીનું યોગીસરકારે અપનામ કયું< તેના વિરોધમાં નનામી યોજવામાં આવેલી. જો કે પોલીસને જાણ થતાં આ તમામ કાર્યકરોને ઝડપી લીધા હતાં અને પોલીસ સ્ટેશન લઇ ગયા હતાં.
આ કાર્યક્રમમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, યુવક કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ શકિતસિંહ જેઠવા, જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ હેમંત ખવા, લોક સરકાર ઇન્ચાર્જ જિગર રાવલ તથા અન્ય કાર્યકરો જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો