જામનગર ભાજપા દ્વારા ૧૪ મી ઓગસ્ટે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે શહેરના મુખ્ય માર્ગો પર મશાલ રેલી યોજવામાં આવી હતી.
આ રેલીમાં સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત મેયર બિનાબેન કોઠારી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા તથા પક્ષનાં અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતાં. તપાળની પાળે વિભાજન સમયની તસ્વીરોનું પ્રદર્શન મુકવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો