જામનગર વોર્ડ નંબર ૩ માં સ્વચ્છતા અંગે જનજાગૃતિના પ્રસાર માટે કોેર્પોરેશન દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું. આ તકે સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સુભાષભાઇ જોષી, કોર્પોરેટર દિનેશભાઇ પટેલ (પૂર્વ મેયર) તથા ભાજપાના સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતાં.
અત્રે નોંધનિય છે કે, થોડા થોડાં દિવસોના અંતરે આ એક જ વિસ્તારમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. જામનગરના બાકીના વિસ્તારોમાં લોકોને કોર્પોરેટર દ્વારા શા માટે જાગૃત કરવામાં નથી આવતાં?


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો