તહેવારો પૂર્ણ થયા, કોરોનાનો કકળાટ શરૂ થયો, દરમિયાન જામનગરની કલેકટર કચેરી ખાતે પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયી આગેવાનીમાં કોરોના સંદર્ભે સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં કલેકટર, કમિશનર તથા જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જામનગરમાં કોરોના સંદર્ભે કાગારોળ મચાવવાની જરૂર નથી, પૂરતી દવાઓ, વ્યવસ્થા છે. કેસોની સંખ્યા પણ મોટી નથી સર્વેલન્સ વધારવામાં આવશે, વગેરે બેઠકમાં જણાવવામાં આવ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો