ખંભાળિયા નાકા નજીક ગુલાબબાગમાં રહેતાં સોનાલી સોનીએ ડઝનેક જેટલાં રંગો અને કાચની આભલીઓના ઉપયોગથી સવા પાંચ ફૂટની મહાલક્ષ્મી માતાજીની રંગોળીનું નિર્માણ કર્યું છે. જેની પાછળ ૭ કલાકની મહેનત છે.
શહેરના સુભાષબ્રિજ નજીક રહેતાં માનસી ભરડવા તથા લેનિશા કુકડીયાએ આધુનિક ઇમેજ ધરાવતી વિશાળ રંગોલીનું સર્જન કયું< છે. તેઓ રાજપાર્ક ખાતે વસવાટ કરે છે.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો