ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જામનગરના કોચ પ્રિતિબેન શુકલ, યોગ ટ્રેનર્સ શારદાબેન ભુવા, પાયલબેન ભુવા દ્વારા કોરોના કાળની કામગીરી બદલ મેયર હસમુખભાઇ જેઠવા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન સુભાષભાઇ જોષી, કમિશનર સતિષ પટેલ વગેરેનું સન્માન કરવામાં આવ્યું.
આ ઉપરાંત લોકડાઉન દરમિયાન તપોવન ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદ ૧૧૦૦ લોકોને બંને ટાઇમનું ભોજન પહોંચાડવાની કામગીરી બદલ પૂર્વ રાજ્યમંત્રી વસુબેન ત્રિવેદી, બ્રહ્મસમાજ અગ્રણી નરેન્દ્રભાઇ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો