જામનગર SOG હાલમાં એક ડ્રગ્સ કેસની તપાસ કરી રહ્યું છે. પીઆઇ બી એન ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચરની ટીમ આ ડ્રગ્સ કેસમાં એક આરોપીને મુંબઈથી જામનગર લાવી છે.
આરોપીનું નામ ફહીમ ઉર્ફે મેપ મોહમ્મદસલીમ શેખ છે અને તે મુંબઈમાં નાગપાડા વિસ્તારનો રહેવાસી છે. આ આરોપીની સોંપણી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરી આપવામાં આવી છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો