તાજેતરમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોકરી કરતાં પોલીસકર્મીઓની ફાઈલો સહિતની તમામ વિગતો તપાસી હતી, ત્યારબાદ કુલ ૩૨૯ પોલીસ કર્મચારીઓની બદલીઓ કરવામાં આવી છે.
આ બદલીઓ અંતર્ગત, જામનગર SOG નાં હિતેશ ચાવડા, દિનેશ સાગઠીયા, અનિરુદ્ધસિંહ ઝાલા, રવિ બુજડ અને સોયબ મકવાને ટ્રાફિક પોલીસ શાખામાં મૂકવામાં આવ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો