સરકારના મહિલા અને બાળવિકાસ મંત્રાલયના બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન અંતર્ગત જામનગરના સ્ત્રી વિકાસ ગૃહ ખાતે દીકરી દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ પણ જોડાયો હતો.
આ કાર્યક્રમમાં નાટક, એકાંકી વગેરે યોજવામાં આવેલાં. આ તકે સોશિયલ ડીસ્ટન્સ સહિતની ગાઇડલાઇન્સનું પાલન કરવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓએ આ આયોજન કર્યું હતું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો