નેશનલ વોટર સર્વિસ પોર્ટલ (દ્યદ્યદ્ય.નવસપ.ાન) પર વિવિધ સેવાઓ ઓનલાઇન ૧.૧.૨૦૨૦ સુધીમાં ૧૮ વર્ષ કર્યા હોય તે લોકો મતદાર યાદીમાં નામ નોંધાવી શકે. ફોર્મ નંબર ૬ નવા નામની નોંધણી માટે. ફોર્મ નંબર ૭: યાદીમાંથી નામ કમી કરાવવા. ફોર્મ નંબર ૮: યાદીમાં નામ તથા અન્ય વિગતોમાં ફેરફાર, સુધારા માટે ફોર્મ નંબર ૮ (ક) એક જ મતવિભાગમાં નામ એક ભાગમાંથી બીજાં ભાગમાં તબદીલ કરવા. હેલ્પ લાઇન નંબર ૧૯૫૦
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો