૧૧ મી ઓકટોબરે પારણાં નોમ નિમિતે ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે ૬ થી ૭ દર્શન બંધ, શયન રાત્રે ૯:૩૦ વાગ્યે.
આઠમી ઓકટોબર કસુંબા છઠ તથા ૧૦ મી ઓકટોબર જન્માષ્ટમીએ નિત્યક્રમ મુજબ જ દર્શન થશે.
બારમી ઓકટોબરે ઉત્સવ દર્શન સાંજે. ૧૩ ઓકટોબરે એકાદશી, ૧૪ ઓકટોબર વાઘબારસ, ધનતેરસ, નિત્યક્રમ મુજબ દર્શન. ૧૫ ઓકટોબરે રૂપ ચૌદશ દિપાવલી મંગળાઆરતી સવારે ૬, અનોસર ૧ વાગ્યે, હાટડી દર્શન રાત્રે ૮:૧૫ વાગ્યે, શયન ૯:૩૦ ૧૬ ઓકટોબર શ્રી ગોવર્ધનપૂજા ઉત્સવ દર્શન સવારે ૧૧, અનોસર ૧ વાગ્યે, શ્રીજીના અન્નકોટ દર્શન, સાંજે પાંચ તથા શયન રાત્રે ૯:૩૦ કલાકે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો