જામનગરની મેડીકલ કોલેજના પૂર્વ છાત્ર ડો. દીપલ સુતરયિાએ જી.જી. હોસ્પિટલની બ્લડબેંકમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે અને એ રીતે માતૃસંસ્થાનું ઋણ ચૂકવ્યું છે. અત્યાર સુધીમાં ધોરાજીની પાંચ વ્યકિતઓએ જામનગરમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. ડો. સુતરિયાએ બે વખત પ્લાઝમાં ડોનેટ કર્યું છે. જામનગરની બ્લડબેંકમાં અત્યાર સુધીમાં કુલ ૧૦૧ દાતાઓએ પ્લાઝમા ડોનેટ કર્યું છે.
કોરોનામાંથી સાજાં થયેલી વ્યકિતનું પ્લાઝમાં કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો