![]() |
| ફાઇલ ચિત્ર |
આ વર્ષે પણ જામનગરની મધ્યમાં આવેલું તળાવ હજુ સુધી પૂર્ણ ભરાયું નથી. ઉપરવાસમાં ઓછાં વરસાદને કારણે પૂરતું પાણી ન આવતાં હજુ ૩૦-૪૦ ટકા જેટલાં પાણીની ઘટ હોય , આગામી દિવસોમાં ' સૌની ' યોજનાની પાઈપ લાઈન મારફત તળાવમાં પાણી ઠાલવવામાં આવશે, એમ જળસંપત્તિ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.એસ.હરદયાએ જણાવ્યું છે.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો