જામનગરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓ દ્વારા ભજન-સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌએ મટકીફોડ કાર્યક્રમ માં ઉમંગભેર ભાગ લીધો હતો.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં ૧૧ ખાતે ગોપી સત્સંગ મંડળ ચલાવવામાં આવે છે. આ મંડળના બહેનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાની બાળાઓએ ભાગ લીધો હતો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો