પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે નાગેશ્વર વિસ્તારમાં સુનિલ તુલસીભાઇ રાઠોડ, સુરેશ ગોપાલભાઇ રાઠોડ, કિશોર ભગવાનજીભાઇ રાઠોડના કબજામાંથી ૩૫ બોટલ શરાબ, ૩ નંગ મોબાઇલ કબજે લીધાં છે.
આ શરાબ તુષાર (ટકો) ભરતભાઇ બારૈયા, સચિન રામજીભાઇ બારૈયા પાસેથી મેળવામાં આવેલો છે. હાલ આ બન્નેની શોધખોળ પોલીસ કરી રહી છે.
આ કામગીરી ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, કાસમભાઇ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, ભરતભાઇ ડાંગર તથા એ.એસ.આઇ ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરેએ કરેલ હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો