બહુજન વિકાસ સંઘ, ગુજરાત પ્રદેશ તથા રાષ્ટ્રીય સફાઇ મજદૂર કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકર્તાઓ ગુરૂવારે સાંજે લાલબંગલા સર્કલ ખાતે એકત્ર થયા હતાં. ઉતરપ્રદેશના હાથરસના ગેંગરેપ-હત્યાકાંડને વખોડયો, સ્વ. મનિષાબેન વાલ્મિકીને શ્રધ્ધાંજલિ અર્પવા કેન્ડલ સળગાવી હતી.
આ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો