જામનગર એલસીબીના પીઆઇ કે.જી. ચૌધરીની સૂચના મુજબ, પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે દિગ્વીજય પ્લોટ-૫૪ માં ભૂપત હંસરાજ ગોરી (બાબો)નામના શખ્સના રહેણાંક મકાને દરોડો પાડી તેને શરાબની ૮૫ બોટલ સાથે ઝડપી લીધો છે.
આ કાર્યવાહીમાં સ્ટાફના હંસરાજભાઇ, ધર્મેન્દ્રસિંહ, સુરેન્દ્રસિંહ, મેહુલભાઇ વગેરે જોડાયા હતાં. આ દારૂનો બોટલો કયાંથી મેળવી તે માટે પોલીસ તપાસ ચલાવી રહી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો