ખંભાળિયા જલારામ મંદિર ટ્રસ્ટના ઉપપ્રમુખ રમેશચંદ્ર બાલકૃૃષ્ણ લાલના માતાના ૯૧ માં જન્મદિનની ઊજવણી નિતિમે "માતૃ શ્રી વિરબાઇમા નું યોગદાન" વિષય પર સોશિયલ મિડીયાના માધ્યમથી યોજાયેલી વક્રત્વ સ્પર્ધામાં જામનગર લોહાણા કન્યા છાત્રાલયની દતાણી નિરાલી, બીજા ક્રમે, કોટક પ્રિયા ત્રીજા ક્રમે, નેહલ બરછા છઠ્ઠા ક્રમે તથા દતાણી હેતલ સાતમા ક્રમે વિજેતા થઇ.
લોહાણા કન્યા છાત્રાલય વતી ગૃહમાતા ભાવનાબેન પોપટ-પાંઉએ તમામ દીકરીઓને અભિનંદન આપ્યા છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો