દિલ્હી ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ભાગ લેવા જામનગરમાં NCC કેડેટસની પસંદગી માટે શિબિર છે. પસંદગી સત્ય સાંઇ વિદ્યાલયમાં થશે. ૨૭ નવેમ્બર થી શિબિર શરૂ થશે. જેમાં જામનગર સહિતના જિલ્લાઓના ૫૦ કેડેટસ જોડાયા છે. તેમાં આર્મી-નેવી વિંગના કેડેટસ પણ છે. NCC હેડકવાર્ટર દ્વારા આ સમગ્ર પ્રક્રિયા સત્ય સાંઇ વિદ્યલાયમાં રાખવામાં આવી છે. રાજવી પરિવાર દ્વારા સમગ્ર મેનેજમેન્ટ સંભાળવામાં આવે છે.
ગુજરાત નેવલ યુનિટના એસોસિએટસ NCC ઓફિસર (થર્ડ ઓફિસર) તોરલ ઝવેરી દ્વારા આ તમામ વિગતો મીડિયામાં પ્રચારાર્થે મોકલવામાં આવી છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો