એલસીબી પીએસઆઇ ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે નાગેશ્વર વિસ્તારમાં ભીખુ (ખોડા) રાઘવ ઢાપા નામના શખ્સના મકાનમાં ચાલતી ઘોડીપાસાની કલબ ઝડપી લીધી છે. ૧૬ જૂગારીઓ ઝડપાયા છે. રૂપિયા ૨.૧૦ લાખની રોકડ રૂપિયા ૧૦૭૫૦૦ ના વાહનો કબજે લેવામાં આવ્યા છે.
આ દરોડામાં સ્ટાફના ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ, સલીમભાઇ, મેહુલભાઇ વગેરે જોડાયા હતાં.



ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો